જનીનિક ફેરફાર (Genetic manipulation) એટલે શું? ખેતીવાડીની પદ્ધતિઓમાં તે કેવી રીતે ઉપયોગી છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જનીનિક ફેરફાર એટલે ઇચ્છિત લક્ષણો ધરાવતી જાતોના ઉત્પાદન માટે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિમાં ઇચ્છિત જનીનોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા.
ઉદાહરણ: ઘાસચારાના પાકમાં વધુ શાખાઓ,મકાઈ અને ઘઉંમાં વધુ ઉત્પાદન આપતી જાતો વગેરે.
ખેતીવાડીની પદ્ધતિઓમાં ઉપયોગ:
$1$. પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે વધુ સારી અનુકૂલન ક્ષમતા.
$2$. ઇચ્છિત લક્ષણોનો સમાવેશ.
$3$. પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરવામાં મદદરૂપ.
$4$. પાકનો પરિપક્વતા સમયગાળો ટૂંકો થાય છે.

Explore More

Similar Questions

પાક સુધારણા માટે ઇચ્છનીય કૃષિ વિષયક લાક્ષણિકતાઓ કઈ છે?

જૈવિક અને અજૈવિક પરિબળો પાક ઉત્પાદનને કેવી રીતે અસર કરે છે?

વનસ્પતિ પોષક તત્વો કેવી રીતે મેળવે છે?

બ્રોઈલર અને લેયર વચ્ચે અને તેમના વ્યવસ્થાપનમાં શું તફાવત છે?

આપણને અનાજ,કઠોળ,ફળો અને શાકભાજીમાંથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo