ફ્યુઅલ સેલ (બળતણ કોષ) એટલે શું? તેના પર નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફ્યુઅલ સેલ એ એક ગેલ્વેનિક કોષ છે જે બળતણની રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે.
રચના: ફ્યુઅલ સેલમાં પ્રક્રિયકોને સતત ઇલેક્ટ્રોડ પર આપવામાં આવે છે અને નીપજોને ઇલેક્ટ્રોલાઇટના ભાગમાંથી સતત દૂર કરવામાં આવે છે. આ કોષો $H_2$,$CH_4$,$CH_3OH$ જેવા બળતણના દહનની ઉર્જાને સીધી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે બનાવવામાં આવ્યા છે.
ફ્યુઅલ સેલના ફાયદા:
$(i)$ તેનાથી હવા કે અવાજનું પ્રદૂષણ થતું નથી.
(ii) ફ્યુઅલ સેલની કાર્યક્ષમતા $70 \%$ કે તેથી વધુ હોય છે,જ્યારે થર્મલ પાવર સ્ટેશનની કાર્યક્ષમતા $40 \%$ કે તેથી ઓછી હોય છે.
(iii) ફ્યુઅલ સેલમાં વિવિધ પ્રકારના બળતણનો ઉપયોગ કરી શકાય છે.

Explore More

Similar Questions

લેડ સ્ટોરેજ સેલમાં વપરાતો એસિડ કયો છે?

મર્ક્યુરી સેલ $(Zn-Hg)$ પર નોંધ લખો.

Difficult
View Solution

વિધાન : ડેનિયલ કોષ $Zn|Zn^{2+} || Cu^{2+}|Cu$ માટે,$E_{cell} = 1.1 \ V$ છે,જ્યારે $1.1 \ V$ કરતા વધારે વિરુદ્ધ સ્થિતિમાન લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે.
કારણ : $Zn$ એનોડ પર જમા થાય છે,અને $Cu$ કેથોડ પર જમા થાય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

મર્ક્યુરી સેલમાં,નીચેનામાંથી કયું કેથોડ તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo