ઉત્સર્જન રેખા વર્ણપટ (emission line spectrum) એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દરેક તત્વ તેના તાપમાનના આધારે અલગ-અલગ તરંગલંબાઇનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. તેથી,દરેક તત્વ પાસે તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો એક લાક્ષણિક વર્ણપટ હોય છે.
જ્યારે કોઈ પરમાણ્વીય વાયુ કે બાષ્પને ઓછા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં માત્ર અમુક ચોક્કસ તરંગલંબાઇઓ જ જોવા મળે છે.
આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખા વર્ણપટ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુમાં બામર અને પાશ્ચન શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઇ અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ હોય,તો તેમની આવૃત્તિઓનો ગુણોત્તર $f_1 / f_2$ કેટલો થાય?

જ્યારે ઇલેક્ટ્રોન $n=4$ થી $n=2$ માં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત રેખા વર્ણપટ કયો હશે?

હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં,લાયમન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ અને બામર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન અને બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. હાઇડ્રોજનનો રિડબર્ગ અચળાંક છે

પ્રકાશની આવૃત્તિના સંદર્ભમાં બામર સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo