$d^4$ કોન્ફિગરેશન ધરાવતા ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં જો $\Delta_0 < P$ (પેરિંગ એનર્જી) હોય,તો મેટલ પરમાણુ/આયનની ઇલેક્ટ્રોનિક ગોઠવણી શું હશે?

  • A
    $t_{2g}^4 \ e_g^0$
  • B
    $e_g^4 \ t_{2g}^0$
  • C
    $t_{2g}^3 \ e_g^1$
  • D
    $t_{2g}^2 \ e_g^2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પ્રક્રિયક ફેન્ટોન્સના પ્રક્રિયક (Fenton's reagent) તરીકે જાણીતો છે?

$Norin-10$ જનીન શું છે?

સમીકરણ $x^2-5xy+py^2+3x-8y+2=0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવે છે. જો $\theta$ તેમની વચ્ચેનો ખૂણો હોય,તો $\sin \theta$ ની કિંમત શોધો.

સૌ પ્રથમ બનતા પ્રાથમિક અન્નવાહકને $A$ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બનતા પ્રાથમિક અન્નવાહકને $B$ તરીકે ઓળખવામાં આવે છે.
$A$ અને $B$ ની સાચી જોડી પસંદ કરો.

રેડિયોએક્ટિવ તત્વના સરેરાશ આયુષ્ય દરમિયાન,વિઘટન પામતા અંશનું મૂલ્ય કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo