જઠરમાં પાચન માટે શું સાચું છે?

  • A
    સ્ટાર્ચ $\xrightarrow[{pH\, 6.8}]{{\text{એમાયલેઝ}}} $ માલ્ટોઝ
  • B
    પ્રોટીન $\xrightarrow[{pH\, 6.8}]{{\text{પેપ્સિન}}}$ પ્રોટીઓઝ $+$ પેપ્ટોન્સ
  • C
    પેપ્ટોન્સ,પ્રોટીઓઝ $\xrightarrow{{\text{ટ્રિપ્સિન}}}$ ડાયપેપ્ટાઈડ
  • D
    પ્રોટીન $\xrightarrow[{pH\, 1.8}]{{\text{પેપ્સિન}}}$ પ્રોટીઓઝ $+$ પેપ્ટોન્સ

Explore More

Similar Questions

પાચનનળીમાં થતા સ્નાયુબદ્ધ સંકોચનને શું કહેવામાં આવે છે?

સ્ટાર્ચનું પાચન મુખથી શરૂ થાય છે, જ્યારે $A$ એ મુખ્યત્વે $B$ ના પાચનનું સ્થાન છે. આપેલ વિધાન પૂર્ણ કરવા માટે વિકલ્પોનો સાચો સમૂહ પસંદ કરો.

જઠરરસનો પેપ્સિન ઉત્સેચક કયા માધ્યમમાં સક્રિય થાય છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ન્યુક્લિએઝ$(i)$ ન્યુક્લિઓટાઈડ
$(b)$ ન્યુક્લિઓટાઈડેઝ$(ii)$ મોનોગ્લિસરાઈડ્સ
$(c)$ ન્યુક્લિઓસાઈડેઝ$(iii)$ ન્યુક્લિક એસિડ
$(d)$ લાઈપેઝ$(iv)$ ન્યુક્લિઓસાઈડ

જઠરમાં પહોંચેલા દૂષિત ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કોના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo