ક્લોરોફાયસી (Chlorophyceae) માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    સેલ્યુલોઝની બનેલી કોષદીવાલની ફરતે જેલેટિનયુક્ત સ્તર હોય છે.
  • B
    સેલ્યુલોઝની બનેલી કોષદીવાલની ફરતે મેનિટોલનું સ્તર હોય છે.
  • C
    કોષદીવાલની ફરતે પેક્ટોઝનું સ્તર હોય છે.
  • D
    સંગ્રહિત ખોરાક તરીકે લેમિનારિન ઉપલબ્ધ હોય છે.

Explore More

Similar Questions

$Spirogyra$ ના તંતુઓ કેવા હોય છે?

મુક્તજીવી,નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા જે જળ હંસરાજ $Azolla$ સાથે સહજીવી જોડાણ પણ ધરાવે છે,તે.......

બધી લીલમાં જોવા મળતા સામાન્ય પ્રકાશસંશ્લેષણીય રંજકદ્રવ્યો કયાં છે?

લીલનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે?

$Acetabularia$ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo