બેક્ટરિયલ પ્રત્યાંકન માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A

    $mRNA$ સક્રિય જાળ માટે પ્રોસેસિંગની જરૂર છે.

  • B

    ભાષાંતરણ $mRNA$ સંપૂર્ણ રીતે પ્રત્યાંકન પામે ત્યારે જ શરૂ થાય છે.

  • C

    પ્રત્યાંકન અને ભાષાંતરણ અમુક ભાગોમાં જ થાય છે. 

  • D

    $Rho$ ફેક્ટર આ પ્રક્રિયાની શરૂઆત કરે છે. 

Similar Questions

તે જીવાણુંમાં ઉત્સેચક તરીકે કાર્ય કરે છે.

કોષકેન્દ્ર રસમાંથી $RNA$ પોલીમરઝ દૂર કરવામાં આવે તો કોનાં નિર્માણની પ્રક્રિયા પર અસર થશે?

$RNA$ ના પ્રકાર :

$m-RNA$ કોના દ્વારા નિર્માણ પામે છે ?

પ્રત્યાંકન દરમિયાન $DNA$ ના જે સ્થાને $RNA$ પોલીમરેઝ જોડાય છે. તેને ....... કહે છે. ,

  • [AIPMT 2003]