$Rhynia$ (ર્હાનિયા) અને $Bennettites$ (બેનીટાઇટિસ) વનસ્પતિમાં કઈ બાબત સમાન છે?

  • A
    બંને આવૃત બીજધારી વનસ્પતિ છે.
  • B
    બંને ખુલ્લા અંડક અને નગ્ન બીજ ધરાવે છે.
  • C
    બંને વિષમબીજાણુક અને બેવડું ફલન દર્શાવે છે.
  • D
    બંને અશ્મિભૂત વનસ્પતિ છે.

Explore More

Similar Questions

કોલમ $X$ અને કોલમ $Y$ વચ્ચેની સાચી જોડ પસંદ કરો:
(વનસ્પતિનું નામ)(લક્ષણ)
$(1)$ ઓસિલેટોરિયા$(P)$ સુકાય (Thallus)
$(2)$ સાયકસ$(Q)$ કોષદિવાલમાં કાઈટિન અને સેલ્યુલોઝનું મિશ્રણ
$(3)$ હંસરાજ (Fern)$(R)$ આદિ પ્રકારના પુષ્પો
$(4)$ યીસ્ટ$(S)$ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે

અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ આવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે .......ની બાબતમાં સામ્યતા ધરાવે છે.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સીકોઈયા સીમ્પરવીરેન્સ$p$. નાનામાં નાની અનાવૃત બીજધારી
$B$. વુલ્ફિયા ગ્લોબોઝા$q$. ઓસ્ટ્રેલિયાની મોટામાં મોટી વનસ્પતિ
$C$. ઝામિયા પીગ્મીયા$r$. વધુ ઊંચાઈનો પુષ્પવિન્યાસ
$D$. નિલગીરી (Eucalyptus)$s$. વિશ્વનું ઊંચામાં ઊંચું વૃક્ષ
$E$. રેફલેસિયા આર્નોલ્ડી$t$. નાનામાં નાની આવૃત બીજધારી
$F$. રામબાણ (Agave)$u$. મોટામાં મોટું પુષ્પ

આકૃતિઓ $A, B, C$ અને $D$ નું નિરીક્ષણ કરો. ચાર વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં તમામ વસ્તુઓ $A, B, C$ અને $D$ સાચી રીતે ઓળખાયેલ છે?

બ્રાયોફાઇટ્સ અને ટેરિડોફાઇટ્સ વચ્ચેની સામાન્ય લાક્ષણિકતા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo