કૃષ્ણ પદાર્થ (Black body) એટલે શું?

  • A
    એક આદર્શ પદાર્થ જે તમામ વિકિરણોનું ઉત્સર્જન કરે છે.
  • B
    એક આદર્શ પદાર્થ જે તેના પર આપાત થતા તમામ વિકિરણોનું શોષણ કરે છે.
  • C
    એક આદર્શ પદાર્થ જે તમામ વિકિરણોનું પરાવર્તન કરે છે.
  • D
    એક આદર્શ પદાર્થ જે તમામ વિકિરણોનું પ્રસરણ કરે છે.

Explore More

Similar Questions

$X$-ray ની તરંગલંબાઈ $1.5 \times 10^{-10} \ m$ છે. તેની આવૃત્તિ શોધો.

હાઇડ્રોજનના પરમાણ્વીય વર્ણપટમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જા સ્તરોમાંથી $n=3, 4, 5$ સ્તરોમાં સંક્રમણ કરે છે,ત્યારે મળતી વર્ણપટ રેખાઓનો વિસ્તાર ઓળખો.

એક વિદ્યુતચુંબકીય વિકિરણની આવૃત્તિ $2 \times 10^6 \ Hz$ છે. તેની તરંગલંબાઈ મીટરમાં કેટલી હશે? (પ્રકાશનો વેગ $= 3 \times 10^8 \ m \ s^{-1}$)

વિદ્યુતચુંબકીય વિકિરણ એટલે શું? તે કેવી રીતે ઉત્પન્ન થાય છે?

છ ધાતુઓના વર્ક ફંક્શન $(W_0)$ ના મૂલ્યો ($eV$ માં) નીચે મુજબ છે: $Li: 2.42, Mg: 3.7, Cu: 4.8, Ag: 4.3, K: 2.25, Na: 2.3$. જ્યારે આ ધાતુઓ પર $400 \text{ nm}$ તરંગલંબાઇ ધરાવતા વિકિરણનો મારો કરવામાં આવે ત્યારે કેટલી ધાતુઓમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં? $(h = 6.62 \times 10^{-34} \text{ Js})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo