લોખંડની કાચી ધાતુ (અયસ્ક) કઈ છે?

  • A
    ક્યુપ્રાઈટ
  • B
    મેગ્નેટાઈટ
  • C
    મેલેકાઈટ
  • D
    બોક્સાઈટ

Explore More

Similar Questions

કઈ ધાતુ સૌથી ઓછી સક્રિય છે?

નીચેની હકીકત માટે ત્રણ કારણો આપો: $(a)$ મેગ્નેશિયમ એક ધાતુ છે. એક કારણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવવું આવશ્યક છે.

નીચેના વિધાનો સમજાવો:
$(a)$ મોટાભાગના ધાતુના ઓક્સાઈડ પાણીમાં અદ્રાવ્ય હોય છે,પરંતુ તેમાંથી કેટલાક પાણીમાં ઓગળે છે. આ ઓક્સાઈડ અને તેમના પાણીમાં બનેલા દ્રાવણને શું કહેવાય છે?
$(b)$ સામાન્ય તાપમાને,મેગ્નેશિયમ,એલ્યુમિનિયમ અને ઝિંક જેવી ધાતુઓની સપાટી એક પાતળા પડથી ઢંકાયેલી હોય છે. આ પડનું બંધારણ શું છે? તેનું મહત્વ જણાવો.
$(c)$ કેટલીક આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય છે.

નીચેનામાંથી કઈ કાચી ધાતુ સલ્ફાઈડ સ્વરૂપમાં છે?

સોડિયમ,કેલ્શિયમ,એલ્યુમિનિયમ,કોપર અને મેગ્નેશિયમ ધાતુઓમાંથી,તે ધાતુનું નામ આપો:
$(i)$ જે પાણી સાથે માત્ર ઉકળતી સ્થિતિમાં જ પ્રક્રિયા કરે છે,અને
$(ii)$ બીજી જે વરાળ સાથે પણ પ્રક્રિયા કરતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo