$NAND$ અને $NOR$ ગેટ એટલે શું? તેમની સંજ્ઞા,ટ્રુથ ટેબલ,કાર્ય અને બુલિયન સમીકરણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $NAND$ ગેટ એ $AND$ ગેટ અને $NOT$ ગેટના સંયોજનથી બને છે. $\therefore AND + NOT = NAND$.
આ $AND$ ગેટ પછી $NOT$ ગેટ આવે છે. આ ગેટની સંજ્ઞા $AND$ ગેટના આઉટપુટ પર એક નાનું વર્તુળ મૂકીને દર્શાવવામાં આવે છે. તેમાં બે ઇનપુટ $(A, B)$ અને એક આઉટપુટ $(Y)$ હોય છે.
$NAND$ ગેટનું કાર્ય: જ્યારે બધા ઇનપુટ $'1'$ હોય ત્યારે જ આઉટપુટ $'0'$ મળે છે,અન્યથા આઉટપુટ $'1'$ મળે છે.
બુલિયન સમીકરણ: $Y = \overline{A \cdot B}$.
$NAND$ ગેટ માટેનું ટ્રુથ ટેબલ:
| $A$ | $B$ | $Y$ |
|---|---|---|
| $0$ | $0$ | $1$ |
| $0$ | $1$ | $1$ |
| $1$ | $0$ | $1$ |
| $1$ | $1$ | $0$ |
$NAND$ ગેટને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે કારણ કે તેનો ઉપયોગ કરીને અન્ય મૂળભૂત ગેટ જેવા કે $OR$,$AND$ અને $NOT$ બનાવી શકાય છે.
$NOR$ ગેટ એ $OR$ ગેટ અને $NOT$ ગેટના સંયોજનથી બને છે. $\therefore OR + NOT = NOR$.
આ $OR$ ગેટ પછી $NOT$ ગેટ આવે છે. તેની સંજ્ઞા $OR$ ગેટના આઉટપુટ પર એક નાનું વર્તુળ મૂકીને દર્શાવવામાં આવે છે.
$NOR$ ગેટનું કાર્ય: જ્યારે બધા ઇનપુટ $'0'$ હોય ત્યારે જ આઉટપુટ $'1'$ મળે છે,અન્યથા આઉટપુટ $'0'$ મળે છે.
બુલિયન સમીકરણ: $Y = \overline{A + B}$.
$NOR$ ગેટ માટેનું ટ્રુથ ટેબલ:
| $A$ | $B$ | $Y$ |
|---|---|---|
| $0$ | $0$ | $1$ |
| $0$ | $1$ | $0$ |
| $1$ | $0$ | $0$ |
| $1$ | $1$ | $0$ |
$NOR$ ગેટને પણ યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર લોજિક ગેટ જોડાયેલા છે. જો ઇનપુટ $A=0$,$B=1$ અને $C=1$ હોય,તો $y_1$ અને $y_2$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક કયો લોજીક ગેટ દર્શાવે છે?
$A$ $B$ $Y$
$0$ $0$ $0$
$0$ $1$ $1$
$1$ $0$ $1$
$1$ $1$ $0$

નીચે દર્શાવેલ લોજિક સર્કિટનું આઉટપુટ $Y$ શું છે?

આપેલ સર્કિટમાં,જો $A=0, B=1$ અને $C=1$ ઇનપુટ હોય,તો $y_1$ અને $y_2$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

જ્યારે $NAND$ ગેટના બે ઇનપુટને શોર્ટ કરવામાં આવે છે,ત્યારે પરિણામી ગેટ કયો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo