$1$ રેડિયન એટલે શું? $1$ સ્ટેરેડિયન એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$ રેડિયન: વર્તુળની ત્રિજ્યા જેટલી લંબાઈ ધરાવતા ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરાતા સમતલ કોણને $1$ રેડિયન કહેવામાં આવે છે.
$1$ સ્ટેરેડિયન: ગોળાની ત્રિજ્યાના વર્ગ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી દ્વારા ગોળાના કેન્દ્ર આગળ આંતરાતા ઘનકોણને $1$ સ્ટેરેડિયન કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

$SI$ (Systeme Internationale) એકમો પર નોંધ લખો.

નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે?

એવું અનુમાન છે કે પૃથ્વીના દરેક $cm^2$ વિસ્તાર પર દર મિનિટે સૂર્યમાંથી આશરે $2 \ cal$ $(1 \ cal = 4.18 \ J)$ ઉષ્મા ઊર્જા મળે છે. આને સૌર અચળાંક કહેવામાં આવે છે. $SI$ એકમોમાં તેનું મૂલ્ય કેટલું છે ($W/m^2$ માં)?

$10 \; amu = \dots \; kg$

સ્થિતિ ઉર્જાનો એકમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo