ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના સંદર્ભમાં વ્યતિકરણ (Interference) એટલે શું?

  • A
    એવી પ્રક્રિયા જેમાં બે તરંગો જોડાઈને મોટી,નાની અથવા સમાન કંપવિસ્તારનું પરિણામી તરંગ બનાવે છે.
  • B
    કોઈ અવરોધના ખૂણાઓ પરથી પ્રકાશનું વળવું.
  • C
    જ્યારે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ ધાતુની સપાટી પર પડે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન.
  • D
    એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશતા તરંગની દિશામાં થતો ફેરફાર.

Explore More

Similar Questions

આકૃતિમાં એક કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ દર્શાવેલ છે. આ વિકિરણની તરંગલંબાઈ શોધો.

ધારો કે આપાત વિકિરણ તમામ આપેલ ધાતુઓમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે સક્ષમ છે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની સૌથી ઓછી ગતિજ ઉર્જા કઈ ધાતુ સાથે જોવા મળે છે?

હાઇડ્રોજનના વર્ણપટની $Lyman$ શ્રેણીની રેખાઓ કયા વિસ્તારમાં હોય છે?

$X$-કિરણો શેના કારણે ઉત્પન્ન થાય છે?

ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo