જો બહિર્ગોળ લેન્સનો નીચેનો ભાગ કાળો કરી દેવામાં આવે,તો તેના દ્વારા રચાતા પ્રતિબિંબ પર શું અસર થશે?

  • A
    પ્રતિબિંબ ઉલટું થઈ જશે.
  • B
    પ્રતિબિંબ ધૂંધળું થઈ જશે.
  • C
    પ્રતિબિંબની તીવ્રતા ઘટશે.
  • D
    પ્રતિબિંબનો નીચેનો અડધો ભાગ અદ્રશ્ય થઈ જશે.

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થયા પછી અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. આપાતકોણનું મૂલ્ય કેટલું હશે ($°$ માં)?

જ્યારે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતાકેન્દ્ર $(C)$ થી દૂર મૂકવામાં આવે,ત્યારે તેનું પ્રતિબિંબ કેવું મળે?

જો બહિર્ગોળ લેન્સ દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય,તો લેન્સની સાપેક્ષમાં પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શું હશે?

વિભાગ $I$ માં અંતર્ગોળ અરીસાની સામે વિવિધ અંતરે વસ્તુ મૂકવાથી મળતા પ્રતિબિંબની મોટવણી દર્શાવેલ છે અને વિભાગ $II$ માં પ્રતિબિંબનો પ્રકાર અને કદ દર્શાવેલ છે. વિભાગ $I$ અને વિભાગ $II$ ને જોડતી સાચી જોડી કઈ છે?
વિભાગ $I$ વિભાગ $II$
$1.$ મોટવણી $(-1)$ $a.$ વાસ્તવિક અને વિવર્ધિત
$2.$ મોટવણી $(+5)$ $b.$ વાસ્તવિક અને વસ્તુ જેવડું
$3.$ મોટવણી $(-5)$ $c.$ વાસ્તવિક અને નાનું
$4.$ મોટવણી $(-0.5)$ $d.$ આભાસી અને વિવર્ધિત

અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર,પ્રતિબિંબ અંતર અને કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો. એક અંતર્ગોળ અરીસો તેનાથી $10 \ cm$ દૂર મૂકેલી વસ્તુનું બે ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo