$1 \ kg$ એટલે શું?

  • A
    $4 \ ^\circ C$ તાપમાને $1000 \ cm^3$ પાણીનું દળ
  • B
    $4 \ ^\circ C$ તાપમાને $100 \ cm^3$ પાણીનું દળ
  • C
    $4 \ ^\circ C$ તાપમાને $10 \ cm^3$ પાણીનું દળ
  • D
    $4 \ ^\circ C$ તાપમાને $1 \ cm^3$ પાણીનું દળ

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન/વિધાનો પસંદ કરો:
$(a)$ $22$ પુસ્તકોમાં અનંત સાર્થક અંકો હોય છે.
$(b)$ $2.5 \times 1.25$ ની ગણતરીના જવાબમાં ચાર સાર્થક અંકો હોય છે.
$(c)$ પ્રથમ શૂન્યતર અંકની આગળના શૂન્યો સાર્થક હોય છે.
$(d)$ $12.11 + 18.0 + 1.012$ ની ગણતરીના જવાબમાં ત્રણ સાર્થક અંકો હોય છે.

તાપમાનમાં $1\,^{\circ}C$ નો વધારો એ કેટલા વધારાની બરાબર છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ પ્રદીપ્ત તીવ્રતાની રાશિની સંજ્ઞા .......... અને $SI$ એકમનું નામ ......... છે.
$(ii)$ $10^{-18}$ અને $10^{18}$ માટે વપરાતા પૂર્વગ અનુક્રમે ............ અને ........... છે.
$(iii)$ ઘનતાનો $SI$ એકમ ......... છે.
$(iv)$ તાપમાનનાં ........ એકમમાં તેનું ઋણ મૂલ્ય શક્ય નથી.

ખૂબ જ ઓછું દળ ધરાવતાં રસાયણોનું દળ માપવા માટે $kg$ ના કયા નાના એકમોનો ઉપયોગ થાય છે?

દબાણ અને તાપમાન માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo