ભૂંજન (Roasting) પ્રક્રિયા દરમિયાન સંકેન્દ્રિત કાચી ધાતુમાં શો ફેરફાર થાય છે?

  • A
    સલ્ફાઇડ ઓક્સાઇડમાં ફેરવાય છે.
  • B
    ઓક્સાઇડ સલ્ફાઇડમાં ફેરવાય છે.
  • C
    કાર્બોનેટ ઓક્સાઇડમાં ફેરવાય છે.
  • D
    હાઇડ્રૉક્સાઇડ ઓક્સાઇડમાં ફેરવાય છે.

Explore More

Similar Questions

એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે?

$(a)$ કેલ્સિનેશન અને રોસ્ટિંગ (ભુંજવન) વચ્ચેના બે તફાવત કોષ્ટક સ્વરૂપે લખો.
$(b)$ નીચેનાને રિડક્શન કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
$(i)$ ઓછી સક્રિય ધાતુઓના ઓક્સાઇડ.
$(ii)$ મધ્યમ સક્રિય ધાતુઓના ઓક્સાઇડ.
$(iii)$ વધુ સક્રિય ધાતુઓના ઓક્સાઇડ.

નીચેનામાંથી કયો ગુણધર્મ સામાન્ય રીતે ધાતુઓ દ્વારા દર્શાવવામાં આવતો નથી?

એક ધાતુ $M$ એ $M_{2}O_{3}$ સૂત્ર ધરાવતો ઓક્સાઇડ બનાવે છે. તે મંદ સલ્ફ્યુરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ બંનેમાં ઓગળે છે. ધાતુને ઓળખો અને તેમાં થતી પ્રતિક્રિયાઓ માટેના રાસાયણિક સમીકરણો લખો.

નીચેનાના નામ આપો:
$(a)$ કેરોસીનમાં સંગ્રહિત કરવામાં આવતી ધાતુ.
$(b)$ ચળકાટ ધરાવતી રંગીન અધાતુ.
$(c)$ હથેળી પર રાખવાથી પીગળી જતી ધાતુ.
$(d)$ ઉષ્માની મંદ વાહક ધાતુ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo