કાર્બોદિતો, પ્રોટીન અને ચરબીના પાચન પછી કઈ અંતિમ નીપજો ઉત્પન્ન થાય છે?

  • A
    ગ્લુકોઝ, એમિનો એસિડ અને ફેટી એસિડ + ગ્લિસરોલ
  • B
    સ્ટાર્ચ, પેપ્ટાઈડ્સ અને લિપિડ્સ
  • C
    સુક્રોઝ, પોલીપેપ્ટાઈડ્સ અને તેલ
  • D
    ગ્લાયકોજન, પ્રોટીન અને ચરબી

Explore More

Similar Questions

પ્રાણીઓમાં પદાર્થોનું વહન શા માટે જરૂરી છે તે સમજાવો.

જ્યારે મોઢામાંથી હવા ચૂનાના નીતર્યા પાણી (lime water) ભરેલી ટેસ્ટ-ટ્યુબમાં ફૂંકવામાં આવે છે,ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીને કારણે દૂધિયું બની જાય છે?

જો નીચે મુજબ થાય તો શું થશે:
$(a)$ અન્નનળીમાં પરિસંકોચન (Peristaltic) હલનચલન ન થાય તો?
$(b)$ રુધિરમાં ત્રાકકણો (Platelets) ન હોય તો?
$(c)$ શ્વાસનળીમાં કાસ્થિની વલયો (Rings of cartilage) હાજર ન હોય તો?

નીચેનામાંથી કયું સમીકરણ પ્રકાશસંશ્લેષણનો સારાંશ છે?

જો રુધિરમાં ત્રાકકણો (platelets) ગેરહાજર હોય તો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo