| જારક શ્વસન | અજારક શ્વસન |
|---|---|
| $1.$ $O_2$ ની હાજરીમાં થાય છે. | $1.$ $O_2$ ની ગેરહાજરીમાં થાય છે. |
| $2.$ ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે. | $2.$ ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય છે. |
| $3.$ કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે. | $3.$ માત્ર કોષરસમાં થાય છે. |
| $4.$ અંતિમ નીપજો $CO_2$ અને $H_2O$ છે. | $4.$ અંતિમ નીપજો ઇથેનોલ,લેક્ટિક એસિડ અથવા $CO_2$ છે. |
| $5.$ વધુ માત્રામાં ઉર્જા ($36-38$ $ATP$) મુક્ત થાય છે. | $5.$ ઓછી માત્રામાં ઉર્જા ($2$ $ATP$) મુક્ત થાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo