જો આપણે સ્થિર અવસ્થામાં રહેલી વસ્તુ પર નીચે મુજબના બળો લગાડીએ,તો તેમાં કયા ફેરફારો શક્ય છે:
$(a)$ સંતુલિત બળ?
$(b)$ અસંતુલિત બળ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સંતુલિત બળ વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતું નથી,પરંતુ તે પદાર્થના આકાર કે કદમાં ફેરફાર કરી શકે છે.
$(b)$ અસંતુલિત બળ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરીને તેની સ્થિર અવસ્થામાં ફેરફાર કરશે અને તેને ગતિમાં લાવશે.

Explore More

Similar Questions

હાઈ જમ્પની રમતમાં,ખેલાડીઓને ગાદીવાળા પલંગ (cushioned bed) પર પડવા દેવામાં આવે છે. શા માટે?

આપેલ દળ ધરાવતા પદાર્થનું વેગમાન તેના શેના પ્રમાણમાં હોય છે?

કોઈ પદાર્થની ગતિની દિશા માત્ર બદલતા હોય તેવા બળનું ઉદાહરણ આપો.

$3 \times 10^{4} \text{ kg}$ દળ ધરાવતું એક સ્ટીમ એન્જિન,દરેક $2 \times 10^{4} \text{ kg}$ દળ ધરાવતા બે વેગન (ડબ્બા) ને $0.2 \text{ m s}^{-2}$ ના પ્રવેગથી ખેંચે છે. ઘર્ષણ બળને અવગણતા,નીચેનાની ગણતરી કરો:
$(i)$ એન્જિન દ્વારા લગાડવામાં આવતું બળ.
$(ii)$ દરેક વેગન દ્વારા અનુભવાતું બળ.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર બે બળો $F_{1} = 20 \, N$ અને $F_{2} = 30 \, N$ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે.
$(i)$ પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલું છે?
$(ii)$ પદાર્થ પર લાગતા પરિણામી બળની દિશા કઈ છે?
$(iii)$ જો પદાર્થનું દળ $10 \, kg$ હોય,તો તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo