નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે?
$CF_2Cl_2 \xrightarrow{UV} X + Y$

  • A
    $\cdot CF_2Cl, \cdot Cl$
  • B
    $^{-}C_2F_4, Cl_2$
  • C
    $\cdot CFCl_2, \cdot F$
  • D
    $CCl_2, F_2$

Explore More

Similar Questions

જ્યારે બે અલગ-અલગ પાત્રો $A$ અને $B$ નો ઉપયોગ કરીને પ્રવાહીના આભાસી વિસ્તરણના સહગુણકો નક્કી કરવામાં આવે છે,ત્યારે તે અનુક્રમે $\gamma_1$ અને $\gamma_2$ છે. જો પાત્ર $A$ ના રેખીય વિસ્તરણનો સહગુણક $\alpha$ હોય,તો પાત્ર $B$ ના રેખીય વિસ્તરણનો સહગુણક કેટલો હશે?

$127^{\circ}C$ તાપમાને એક કૃષ્ણ પદાર્થની સપાટીમાંથી ઊર્જા ઉત્સર્જનનો દર $1.0 \times 10^6 \ J/\text{s} \cdot \text{m}^2$ છે. જે તાપમાને ઊર્જા ઉત્સર્જનનો દર $16.0 \times 10^6 \ J/\text{s} \cdot \text{m}^2$ થાય તે તાપમાન ......... $^{\circ}C$ હશે.

જો બિંદુ $P(1, -2, 1)$ નું સમતલ $x + 2y - 2z = \alpha$ (જ્યાં $\alpha > 0$) થી અંતર $5$ હોય,તો $P$ માંથી સમતલ પરના લંબનો લંબપાદ શોધો.

એન્ટીહીસ્ટેમાઇન અને સ્ટીરોઇડ શેના માટે આપવામાં આવે છે?

એક સમાન વર્તુળાકાર તકતીની જડત્વની ચાકમાત્રા,તકતીને લંબ અને નીચેનામાંથી કયા બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo