પાણીની અછત (Water stress) ને કારણે વાયુરંધ્ર (stomata) $A$ થાય છે,જેથી $B$ ની પ્રાપ્યતા ઘટે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

  • A
    $A$-ખુલે છે; $B-H_{2}O$
  • B
    $A$-બંધ થાય છે; $B-H_{2}O$
  • C
    $A$-બંધ થાય છે; $B-CO_{2}$
  • D
    $A$-ખુલે છે; $B-CO_{2}$

Explore More

Similar Questions

$A$: પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાઓ તાપમાન-નિયંત્રિત પ્રક્રિયાઓ છે.
$R$: મોટાભાગની પ્રક્રિયાઓ ઉત્સેચકીય સ્વભાવની હોય છે.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા આપાત સૌર વિકિરણના કેટલા ટકા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે?

જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

સામાન્ય રીતે વાતાવરણીય $CO_2$ એ જલોદભિદ (hydrophytes) માટે મર્યાદિત પરિબળ નથી,કારણ કે...

બાષ્પોત્સર્જન ગુણોત્તર (Transpiration ratio) એ બાષ્પોત્સર્જન પામેલા ${H_2}O$ ના મોલ અને સ્થાપિત થયેલા $CO_2$ ના મોલનો ગુણોત્તર છે. આ ગુણોત્તર શેનું માપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo