કેશિકા નળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો પાણીની સપાટીની ઉપર કેશિકા નળીની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

  • A
    પાણી બિલકુલ ઉપર ચઢતું નથી.
  • B
    પાણી કેશિકા નળીના છેડા સુધી ઉપર ચઢે છે અને પછી ફુવારાની જેમ બહાર વહેવા લાગે છે.
  • C
    પાણી કેશિકા નળીના ઉપરના ભાગ સુધી ચઢે છે અને બહાર વહ્યા વગર ત્યાં જ રહે છે.
  • D
    પાણી ઉપરના ભાગથી થોડે નીચે એક બિંદુ સુધી ચઢે છે અને ત્યાં જ રહે છે.

Explore More

Similar Questions

ફૂગમાં અંડક જન્યુક (Oogamy) એટલે શું?

જેની દિક્કોસાઇન $\left(\frac{\sqrt{3}}{4}, \frac{1}{4}, \frac{\sqrt{3}}{2}\right)$ અને $\left(\frac{\sqrt{3}}{4}, \frac{1}{4}, \frac{-\sqrt{3}}{2}\right)$ હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો:

$l = 0.2\,m$ બાજુ ધરાવતા અને $R = 1\,\Omega$ અવરોધ ધરાવતા સમતલ ચોરસ ફ્રેમના સ્વરૂપમાં ઇન્સ્યુલેટેડ વાયરનો એક આંટો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ફ્રેમના સમતલને લંબ રૂપે મૂકવામાં આવ્યો છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર $0.1\,T/s$ ના અચળ દરે ઘટવાનું શરૂ કરે છે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ......$mA$ છે.

સાચું કોષકેન્દ્ર શેમાં ગેરહાજર હોય છે?

આપેલ $P-V$ આલેખમાં,વાયુ સમતાપી પ્રક્રિયા $ab$ માં $5 \, J$ કાર્ય કરે છે અને સમોષ્મી પ્રક્રિયા $bc$ માં $4 \, J$ કાર્ય કરે છે. સીધા પથ $c$ થી $a$ માં વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo