$100 \ L$ વાયુનું કદ અચળ તાપમાને અને $10 \ bar$ બાહ્ય દબાણે વધીને $120 \ L$ થાય છે. તંત્ર દ્વારા થયેલ કાર્યની ગણતરી કરો. [આપેલ છે: $1 \ L \ bar = 24.21 \ cal$] ($cal$ માં)

  • A
    $-4842$
  • B
    $4842$
  • C
    $-200$
  • D
    $200$

Explore More

Similar Questions

$\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો સંબંધ શું છે?

$25^{\circ} C$ તાપમાને $2$ મોલ આદર્શ વાયુને $1.0 \ bar$ થી $10.0 \ bar$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$1 \, mol$ આદર્શ વાયુને $27 \, ^oC$ ના અચળ તાપમાને $1 \, bar$ થી $4 \, bar$ સુધી પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે છે. થયેલ કાર્ય $kJ$ માં ગણો.

રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta U$ ક્યારે થાય?

જો ઉકળતું પાણી અડધું ભરેલા બંધ પાત્રમાં રાખવામાં આવે,તો તે કયા પ્રકારની સિસ્ટમ છે તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo