$1 \, \text{atm}$ દબાણ અને $0 \, ^\circ C$ તાપમાને વાયુ દ્વારા રોકાયેલ કદ $V \, mL$ છે. $273 \, K$ તાપમાને તેનું કદ કેટલું હશે?

  • A
    $V \, mL$
  • B
    $V/2 \, mL$
  • C
    $2 \, V \, mL$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ગરમ હવાના ફુગ્ગાનું કદ $99^\circ\text{C}$ તાપમાને $2000 \text{ dm}^3$ છે. જો ફુગ્ગામાંની હવા ઠંડી થઈને $80^\circ\text{C}$ થાય, તો નવું કદ કેટલું હશે ($\text{ dm}^3$ માં)?

આદર્શ વાયુની ઘનતા ક્યારે મહત્તમ હોય છે?

આદર્શ વાયુ માટે અચળ તાપમાને નીચેનામાંથી કયો $PV$ વિરુદ્ધ $P$ આલેખ સાચો છે? ($P$ અને $V$ અનુક્રમે વાયુનું દબાણ અને કદ દર્શાવે છે)

$21\, ^oC$ તાપમાને $212\, g$ $O_2$ વાયુનું કદ $34\, dm^3$ છે. જો વાયુનું દબાણ $1.24\, bar$ થાય,તો પાત્રમાં કેટલા ગ્રામ $O_2$ વાયુ બાકી રહેશે? $(R = 0.083\, dm^3\, bar\, K^{-1}\, mol^{-1})$

$25 \, ^\circ C$ તાપમાને $3.7 \, g$ વાયુ જે કદ ધરાવે છે તેટલું જ કદ $17 \, ^\circ C$ તાપમાને $0.184 \, g \, H_2$ વાયુ તે જ દબાણે ધરાવે છે. તો વાયુનો અણુભાર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo