દ્રશ્ય પ્રકાશનું શોષણ કોના દ્વારા થશે?

  • A
    $[Sc(H_2O)_3(NH_3)_3]^{3+}$
  • B
    $[Ti(en)_2(NH_3)_2]^{4+}$
  • C
    $[Cr(NH_3)_6]^{3+}$
  • D
    $[Zn(NH_3)_6]^{2+}$

Explore More

Similar Questions

$[Co(NH_3)_6]^{2+}$ સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય ...... $B.M.$ હોય છે.

નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
$(i)$ $[Cr(NH_3)_6][Cr(CN)_6]$ અને $[Cr(NH_3)_4(CN)_2][Cr(NH_3)_2(CN)_4]$ એ સવર્ગ સમઘટકો (coordination isomers) છે.
$(ii)$ $[Cr(py)_2(H_2O)_2Cl_2]Cl$ અને $[Cr(py)_2(H_2O)Cl_3]H_2O$ એ લિંકેજ સમઘટકો છે.
$(iii)$ $[Pt(NH_3)_4Br_2]Cl_2$ અને $[Pt(NH_3)_4Cl_2]Br_2$ એ લિંકેજ સમઘટકો છે.
$(iv)$ $[NiCl_2(PPh_3)_2]$ (ચતુષ્ફલકીય) ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $[Co(NH_3)_6]^{3+}$ અને $[CoF_6]^{3-}$ બંને સંકીર્ણો અષ્ટફલકીય છે પરંતુ તેમના ચુંબકીય ગુણધર્મોમાં અલગ પડે છે.
વિધાન $II$: $[Co(NH_3)_6]^{3+}$ પ્રતિચુંબકીય છે જ્યારે $[CoF_6]^{3-}$ અનુચુંબકીય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના પૈકી કોણ મહત્તમ અનુચુંબકત્વ ધરાવે છે?

સંકીર્ણ સંયોજન $[Cu^{II}(NH_3)_4][Pt^{II}Cl_4]$ માટે શક્ય સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo