વાયરસના પ્રોટીન કવચને શું કહેવામાં આવે છે?

  • A
    કેપ્સિડ
  • B
    વિરિઓન
  • C
    ન્યુક્લિયોપ્રોટીન
  • D
    કોર

Explore More

Similar Questions

નીચેના પૈકી કોના ઉષ્મીય વિભાજનથી બેઝિક તેમજ એસિડિક ઓક્સાઇડ બંને મળે છે?

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $E = \hat{i} 30 \cos (kz - 5 \times 10^8 t)$ છે,જ્યાં $E$ નું મૂલ્ય $V/m$ માં છે. તરંગ સદિશ $k$ નું મૂલ્ય શોધો (મુક્ત અવકાશમાં $EM$ તરંગનો વેગ $= 3 \times 10^8 \ m/s$).

વિધાન $(A)$: ઉમદા વાયુઓના ઉત્કલન બિંદુ $He$ થી $Xe$ સુધી વધે છે.
કારણ $(R)$: આંતરપરમાણ્વીય વાન્ડર વાલ્સ આકર્ષણ બળો $He$ થી $Xe$ સુધી વધે છે.
સાચો જવાબ છે:

બે પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણનો ગુણોત્તર ચોક્કસ તાપમાને $P_A^0 : P_B^0 = 1 : 3$ છે. જો બાષ્પ કલામાં $A$ અને $B$ ના મોલ અંશનો ગુણોત્તર $4 : 3$ હોય,તો તે જ તાપમાને દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

$298 \ K$ તાપમાને,$PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-6}$ છે. $PbCl_2$ ની દ્રાવ્યતા મોલ/લિટર માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo