$S.H.M.$ કરતા કણનો મધ્યમાન સ્થાને વેગ $v$ છે. કણનો કંપવિસ્તારના અડધા અંતરે વેગ કેટલો હશે?

  • A
    $4v$
  • B
    $2v$
  • C
    $\frac{\sqrt{3}}{2}v$
  • D
    $\frac{\sqrt{3}}{4}v$

Explore More

Similar Questions

વાયુના આપેલા દળને સમતાપી રીતે સંકોચવામાં આવે છે જ્યાં સુધી તેનું દબાણ બમણું ન થાય. ત્યારબાદ તેને સમોષ્મી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે જ્યાં સુધી તેનું મૂળ કદ પાછું ન આવે અને તેનું દબાણ તેના પ્રારંભિક દબાણના $0.75$ ગણું જોવા મળે છે. વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર આશરે કેટલો હશે?

થાઇમિન એ

પરિપથ આકૃતિમાં $E_1 = 3\,V$,$E_2 = 3\,V$ અને $E_3 = 2\,V$ સાથેના અવરોધો $R_1 = 10\,\Omega$ અને $R_2 = 30\,\Omega$ માંથી વહેતા પ્રવાહો $i_1$ અને $i_2$ અનુક્રમે કેટલા છે?

લીલી વનસ્પતિઓમાં આંતરગાંઠના પ્રદેશોમાં કોષવિસ્તરણ કોના દ્વારા થાય છે?

વાયરસના રક્ષણાત્મક પ્રોટીન-આવરણને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo