વિવિધ વર્ગીકરણ કક્ષાઓ (Taxonomic categories) શું છે?

  • A
    માત્ર બાહ્યાકાર સામૂહિક એકમો
  • B
    સ્પષ્ટ જૈવિક એકમો
  • C
    નામકરણ માટે વપરાતા આંતરરાષ્ટ્રીય કોડ
  • D
    માત્ર રચનાત્મક સમાનતાઓને આધારે સજીવોનો સમૂહ

Explore More

Similar Questions

નામકરણ અમુક સાર્વત્રિક નિયમો દ્વારા સંચાલિત થાય છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોની વિરુદ્ધ છે?

કોન્વોલ્વુલેસી $(Convolvulaceae)$ અને સોલેનેસી $(Solanaceae)$ જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના ....... લક્ષણોને આધારે ગોત્ર પોલીમોનિયેલ્સ $(Polymoniales)$ માં સમાવેશિત છે.

નીચેનામાંથી કઈ શ્રેણીઓની જોડીમાં સમાન સ્તરના અન્ય વર્ગો સાથે સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે,જેનાથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે?

નીચેનામાંથી કઈ જાતિઓ $Solanum$ પ્રજાતિમાં સમાવિષ્ટ છે?

વર્ગીકરણની કક્ષામાં જાતિથી સૃષ્ટિ તરફ જતાં સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણોનું પ્રમાણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo