એક વાયુની બાષ્પ ઘનતા $5.6$ છે,તો $STP$ એ તેના $5.6 \ g$ નું કદ ............... $L$ થાય.

  • A
    $5.6$
  • B
    $11.2$
  • C
    $22.4$
  • D
    $2.8$

Explore More

Similar Questions

શુદ્ધ ઓઝોન $(O_3)$ ની બાષ્પ ઘનતા કેટલી છે?

પ્રક્રિયા $X_2Y_{(g)} \rightleftharpoons X_{2(g)} + \frac{1}{2}Y_{2(g)}$ ધ્યાનમાં લો. $X_2Y_{(g)}$ ના વિયોજન અંશ $(x)$ અને તેના સંતુલન અચળાંક $Kp$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? . . . . . . ધારો કે $x$ ખૂબ જ નાનું છે.

વિકટર મેયરના પ્રયોગમાં $0.23 \ g$ બાષ્પશીલ દ્રાવ્ય જે હવાનું સ્થળાંતર કરે છે તેનું કદ $NTP$ એ $112 \ mL$ છે. તો પદાર્થની બાષ્પઘનતા નીચેનામાંથી કઈ હશે?

$STP$ પર હવાની ઘનતા $0.001293 \ g \ mL^{-1}$ છે. તેની બાષ્પ ઘનતા $---$ છે.

$O_2$ વાયુની બાષ્પ ઘનતા (vapour density) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo