વાન-આર્કેલ પ્રક્રિયા અને મોન્ડની પ્રક્રિયા અનુક્રમે કઈ ધાતુઓના શુદ્ધિકરણ માટે વપરાય છે?

  • A
    $Zr$ અને $Ti$
  • B
    $Ni$ અને $Zr$
  • C
    $Ti$ અને $Ni$
  • D
    $Ni$ અને $Fe$

Explore More

Similar Questions

પોલિંગ પ્રક્રિયા (Poling process) નો ઉપયોગ શેના માટે થાય છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?
$(a)$ ગોલ્ડસ્મીટ એલ્યુમિનો-થર્માઈટ પ્રક્રિયા $-$ $Cr_2O_3$
$(b)$ મેક આર્થર-ફોરેસ્ટ સાયનાઈડ પ્રક્રિયા $-$ $Fe$
$(c)$ મોન્ડ પ્રક્રિયા $-$ $Ni$
$(d)$ વાન આર્કલ પ્રક્રિયા $-$ $Au$

મોન્ડની પ્રક્રિયા અને વાન આર્કેલ પદ્ધતિ દ્વારા ધાતુના શુદ્ધિકરણ માટેની બે પાયાની જરૂરિયાતો લખો.

કોપરના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણમાં,$Ag$ અને $Au$ ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ (Electrolytic refining) નો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo