શિરાઓમાં વાલ્વ જરૂરી છે પરંતુ ધમનીઓમાં નથી કારણ કે

  • A
    શિરાઓમાં રુધિર વધુ બળ સાથે વહે છે
  • B
    શિરાઓમાં રુધિર આંચકા વગર વહે છે
  • C
    હૃદયમાંથી રુધિર શિરાઓમાં પાછું ન ધકેલાય
  • D
    શિરાઓમાં દબાણ ઓછું હોય છે,જે રુધિરને વહેવડાવી શકે છે

Explore More

Similar Questions

ધમની અને શિરા માટે અસત્ય વાક્ય પસંદ કરો.

રુધિર અને પેશીય પ્રવાહી વચ્ચે દ્રવ્યોની આપ-લે શેના દ્વારા થાય છે?

ત્વચીય ધમની (cutaneous artery) કેવા પ્રકારના રુધિરનું વહન કરે છે?

આકૃતિ મનુષ્યમાં રુધિરાભિસરણ તંત્ર દર્શાવે છે જેમાં $A$ થી $D$ લેબલ આપેલા છે. કયો વિકલ્પ લેબલ અને તે ભાગના કાર્યોની સાચી ઓળખ આપે છે તે પસંદ કરો.

કેશિકાજાળ એ શેનું જાળું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo