$2.745$ અને $2.735$ સંખ્યાઓને $3$ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ (round off) કરતા મળતી કિંમત શું હશે?

  • A
    $2.75$ અને $2.74$
  • B
    $2.74$ અને $2.73$
  • C
    $2.75$ અને $2.73$
  • D
    $2.74$ અને $2.74$

Explore More

Similar Questions

સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને $3.8 \times 10^{-6}$ અને $4.2 \times 10^{-5}$ નો સરવાળો કરતા મળતું પરિણામ શું છે?

એક તારનો વ્યાસ $0.0205 \times 10^{-4} \,m$ માપવામાં આવ્યો છે. આ માપનમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

સાર્થક સંખ્યા એટલે શું? સાર્થક અંક એટલે શું?

$3.78 \times 10^{22} \ kg$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

પ્રાયોગિક અભિવ્યક્તિ $y=\frac{32.3 \times 1125}{27.4}$ માટે,જ્યાં બધા અંકો સાર્થક છે. તો $y$ નું મૂલ્ય દર્શાવવા માટે આપણે શું લખવું જોઈએ $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo