નીચેનામાંથી કયો નામકરણનો સાર્વત્રિક નિયમ છે?

  • A
    જૈવિક નામો કોઈપણ ભાષામાંથી લેવામાં આવે છે.
  • B
    જૈવિક નામમાં પ્રથમ શબ્દ જાતિ (species) દર્શાવે છે જ્યારે બીજો શબ્દ પ્રજાતિ (genus) દર્શાવે છે.
  • C
    જાતિનો પ્રથમ અક્ષર કેપિટલ હોય છે અને પ્રજાતિ નાના અક્ષરથી શરૂ થાય છે.
  • D
    જૈવિક નામમાં બંને શબ્દો જ્યારે હાથથી લખવામાં આવે ત્યારે અલગ-અલગ નીચે લીટી કરવામાં આવે છે.

Explore More

Similar Questions

$A$ જાતિને . . . . . . . તરીકે ગણી શકાય.

નીચેનામાંથી કયું ટેક્સન (taxon) નથી પરંતુ એક શ્રેણી (category) છે?

સંબંધિત પ્રજાતિઓના સમૂહથી બનતા વર્ગકને શું કહે છે?

Sapindales એ શું છે?

કલ્ટીવાર્સ (cultivars) નું નામકરણ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo