તાપમાન અને દબાણની કઈ પરિસ્થિતિઓમાં આણ્વીય હાઇડ્રોજનમાંથી પરમાણ્વીય હાઇડ્રોજનનું નિર્માણ સૌથી વધુ અનુકૂળ રહેશે?

  • A
    ઊંચું તાપમાન અને ઊંચું દબાણ
  • B
    નીચું તાપમાન અને નીચું દબાણ
  • C
    ઊંચું તાપમાન અને નીચું દબાણ
  • D
    નીચું તાપમાન અને ઊંચું દબાણ

Explore More

Similar Questions

સંતુલન $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ એ $25 \, ^\circ C$ તાપમાને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય છે. જો અચળ કદે નિષ્ક્રિય વાયુ $He$ ઉમેરવામાં આવે,તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

$aA \rightleftharpoons mB + nC$,$\Delta H = + x \ kcal$. જો $m + n < a$ હોય,તો પુરોગામી પ્રક્રિયાને અનુકૂળ પરિસ્થિતિઓ કઈ હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ પર દબાણ વધારવાની અસર થશે? ઉપરાંત,જણાવો કે આ ફેરફારને કારણે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં જશે.
$(i)$ $COCl_{2(g)} \longleftrightarrow CO_{(g)} + Cl_{2(g)}$
$(ii)$ $CH_{4(g)} + 2S_{2(g)} \longleftrightarrow CS_{2(g)} + 2H_2S_{(g)}$
$(iii)$ $CO_{2(g)} + C_{(s)} \longleftrightarrow 2CO_{(g)}$
$(iv)$ $2H_{2(g)} + CO_{(g)} \longleftrightarrow CH_3OH_{(g)}$
$(v)$ $CaCO_{3(s)} \longleftrightarrow CaO_{(s)} + CO_{2(g)}$
$(vi)$ $4NH_{3(g)} + 5O_{2(g)} \longleftrightarrow 4NO_{(g)} + 6H_2O_{(g)}$

તાપમાન વધારતા,ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓનો સંતુલન અચળાંક અનુક્રમે

Le Chatelier નો સિદ્ધાંત ફક્ત કોના માટે લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo