સમાન લંબાઈ અને સમાન દ્રવ્યના બે તાર પર સમાન બળ લગાડવામાં આવે છે. જો તેમના દળનો ગુણોત્તર $3:4$ હોય,તો તેમની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $4:3$
  • B
    $3:4$
  • C
    $9:16$
  • D
    $16:9$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું બે અર્ધવર્તુળાકાર ભાગોનું બનેલું છે. આ બે ભાગોને $S$ આડછેદનું ક્ષેત્રફળ અને $L$ લંબાઈ ધરાવતી ધાતુની રીંગ દ્વારા એકસાથે રાખવામાં આવ્યા છે. $L$ એ $2\pi R$ કરતા સહેજ ઓછું છે. રીંગને પૈડા પર બેસાડવા માટે તેને $\Delta T$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલસ $Y$ હોય,તો પૈડાના એક ભાગ દ્વારા બીજા ભાગ પર લાગતું બળ કેટલું હશે?

Difficult
View Solution

$10^{-6} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $0.1 \%$ નો વધારો થાય છે. ઉત્પન્ન થતું તણાવબળ $1000 \ N$ છે. તો તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

બે અલગ-અલગ પદાર્થોના સળિયા,જેમના રેખીય પ્રસરણ ગુણાંક અનુક્રમે $\alpha_1, \alpha_2$ અને યંગ મોડ્યુલસ $Y_1$ અને $Y_2$ છે,તેમને બે મજબૂત દીવાલો વચ્ચે જડિત કરવામાં આવ્યા છે. સળિયાઓને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી તેમના તાપમાનમાં સમાન વધારો થાય. સળિયામાં કોઈ વળાંક આવતો નથી. જો $\alpha_1 : \alpha_2 = 2 : 3$ હોય અને બંને સળિયામાં ઉત્પન્ન થતા થર્મલ સ્ટ્રેસ સમાન હોય,તો $Y_1 : Y_2$ નો ગુણોત્તર કેટલો થાય?

સ્ટીલમાં,યંગ મોડ્યુલસ અને બ્રેકિંગ પોઈન્ટ પર સ્ટ્રેઈન અનુક્રમે $2 \times 10^{11} \, N/m^2$ અને $0.15$ છે. તેથી સ્ટીલ માટે બ્રેકિંગ પોઈન્ટ પર સ્ટ્રેસ કેટલો હશે?

$1.0 \ m$ લંબાઈ અને $0.50 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સળિયો ધ્યાનમાં લો. આ સળિયાના નીચેના છેડે $500 \ kg$ નું પ્લેટફોર્મ લટકાવેલું છે. સળિયાનું વજન અવગણતા,તણાવ હેઠળ સળિયામાં થતો વધારો (elongation) શોધો. યંગ મોડ્યુલસ $10^{11} \ Pa$ અને $g = 10 \ m \ s^{-2}$ લો. ($mm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo