સમાન લંબાઈના બે તાર $A$ અને $B$ ને મીટર બ્રિજની ડાબી અને જમણી ગેપમાં જોડવામાં આવે છે. ડાબા છેડાથી $40 \ cm$ અંતરે તટસ્થ બિંદુ (null point) મળે છે. જો તાર $A$ અને $B$ ના વ્યાસનો ગુણોત્તર $3:1$ હોય,તો $A$ અને $B$ ની વિશિષ્ટ અવરોધકતાનો ગુણોત્તર કેટલો હશે ($:$ માં)?

  • A
    $8$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

મીટર બ્રિજ પ્રયોગમાં,ડાબી બાજુના ગેપના અવરોધ અને જમણી બાજુના ગેપના અવરોધનો ગુણોત્તર $2:3$ છે. તો ડાબી બાજુથી સંતુલન બિંદુ કેટલા અંતરે હશે ($cm$ માં)?

મીટર બ્રિજમાં,જ્યારે અવરોધો $R$ અને $S$ ને અનુક્રમે ડાબી અને જમણી બાજુના ગેપમાં જોડવામાં આવે છે,ત્યારે નલ પોઈન્ટ વાયરના ડાબા છેડાથી $20 \ cm$ પર મળે છે. જો અવરોધ $S$ ને $60 \ \Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે,તો નલ પોઈન્ટ $5 \ cm$ જેટલો ખસે છે. તો $R$ અને $S$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

જો મીટર બ્રિજમાં સંતુલન બિંદુ $35^{th} cm$ પર મળે,તો ડાબી અને જમણી બાજુના અવરોધોનો ગુણોત્તર કેટલો હશે?

મીટરબ્રીજમાં બે ગેપમાં અનુક્રમે $10 \, \Omega$ અને $30 \, \Omega$ નાં અવરોધ છે. જો આ અવરોધોની અદલાબદલી કરવામાં આવે,તો તટસ્થ બિંદુ ..... સેમી ખસશે.

Difficult
View Solution

મીટર બ્રિજની બે ભુજાઓમાં રહેલા અવરોધો અનુક્રમે $5\,\Omega$ અને $R\,\Omega$ છે. જ્યારે અવરોધ $R$ ને સમાન મૂલ્યના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે નવું સંતુલન બિંદુ $1.6\,l_1$ પર મળે છે. અવરોધ $R$ નું મૂલ્ય ................. $\Omega$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo