બે પાત્રોમાં અલગ-અલગ બે આદર્શ વાયુઓ $A$ અને $B$ સમાન તાપમાને રહેલા છે. વાયુ $A$ નું દબાણ વાયુ $B$ ના દબાણ કરતાં ત્રણ ગણું છે. આ પરિસ્થિતિઓમાં,વાયુ $A$ ની ઘનતા વાયુ $B$ ની ઘનતા કરતાં બે ગણી માલૂમ પડે છે. વાયુ $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર એટલે કે $\frac{M_A}{M_B}$ કેટલો થાય?

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{3}{2}$
  • C
    $\frac{3}{4}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

$STP$ પર $4.5 \, kg$ પાણીમાં રહેલા અણુઓ દ્વારા રોકાયેલું કદ કેટલું હશે,જો આંતરઆણ્વિય બળો અદ્રશ્ય થઈ જાય? ........ $m^{3}$

બંધ પાત્રની દીવાલ પર લાગતું સરેરાશ બળ $T^{x}$ તરીકે આધાર રાખે છે,જ્યાં $T$ એ આદર્શ વાયુનું તાપમાન છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

એક આદર્શ વાયુ માટે અચળ કદ $V$ અને દળ $m$ પર દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ સીધી રેખા $A$ દ્વારા દર્શાવેલ છે. જો વાયુનું દળ બમણું કરવામાં આવે અને કદ અડધું કરવામાં આવે,તો અનુરૂપ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ કઈ રેખા દ્વારા દર્શાવવામાં આવશે?

જો આંતર-આણ્વિય બળોને અવગણવામાં આવે,તો $STP$ પર $4.5 \, kg$ પાણી દ્વારા રોકાયેલું કદ કેટલું હશે?

Difficult
View Solution

સાયકલના ટાયરમાં $27^{\circ}C$ તાપમાને $270\,kPa$ દબાણવાળી હવા ભરવામાં આવે છે. જ્યારે તાપમાન વધીને $36^{\circ}C$ થાય ત્યારે ટાયરમાં હવાનું આશરે દબાણ $............kPa$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo