બે ટ્રેનો $A$ અને $B$ સમાંતર પાટા પર એક જ દિશામાં ગતિ કરી રહી છે,જેમાં $A$ એ $B$ કરતા ઝડપી છે. તેમની વચ્ચે સમાન વજનના પેકેટની આપ-લે કરવામાં આવે છે. આના કારણે શું થશે?

  • A
    $A$ પ્રવેગિત થશે પરંતુ $B$ મંદ પડશે
  • B
    $B$ પ્રવેગિત થશે પરંતુ $A$ મંદ પડશે
  • C
    $A$ માં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ $B$ પ્રવેગિત થશે
  • D
    $B$ માં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ $A$ પ્રવેગિત થશે

Explore More

Similar Questions

એક કણ $x-y$ સમતલમાં બળ $\vec{F}$ ની અસર હેઠળ ગતિ કરે છે જેથી તેનું રેખીય વેગમાન $\vec{P}(t) = \hat{i} \cos(kt) - \hat{j} \sin(kt)$ છે. જો $k$ અચળ હોય,તો $\vec{F}$ અને $\vec{P}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

$5 \, g$ દળના કણ પર $3 \, s$ સમય માટે $50 \, dynes$ નું બળ લાગે છે. તો બળનો આઘાત કેટલો થાય?

એક બેટ્સમેન $0.4 \; kg$ દળના દડાને તેની $15 \; ms^{-1}$ ની પ્રારંભિક ઝડપ બદલ્યા વગર બોલરની દિશામાં પાછો ફટકારે છે. દડાને આપવામાં આવેલ આઘાત (impulse) $\dots \; Ns$ છે.

$40 \ g$ દળનો એક દડો અમુક ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે છે અને તે યાંત્રિક ઉર્જા ગુમાવ્યા વગર સમક્ષિતિજ જમીન પરથી પાછો ઉછળે છે. જો જમીન સાથે સંપર્કમાં આવતા પહેલા તેની ઝડપ $10 \ m/s$ હોય અને દડો જમીનના સંપર્કમાં હોય ત્યારે જમીન દ્વારા દડા પર લાગતું સરેરાશ બળ $16 \ N$ હોય,તો તેઓ કેટલા સમય માટે સંપર્કમાં રહ્યા હશે (મિલીસેકન્ડમાં)?

રેખીય ગતિ માટેનો બળ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે,જ્યાં વિભાગો વર્તુળાકાર છે. $0$ અને $8$ સેકન્ડની વચ્ચે મેળવેલ રેખીય વેગમાન કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo