બે સ્પ્રિંગના બળ અચળાંક $k_1$ અને $k_2$ $(k_1 > k_2)$ છે. જ્યારે તેમને સમાન બળ દ્વારા ખેંચવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    બંને સ્પ્રિંગના કિસ્સામાં કોઈ કાર્ય થતું નથી.
  • B
    બંને સ્પ્રિંગના કિસ્સામાં સમાન કાર્ય થાય છે.
  • C
    બીજી સ્પ્રિંગના કિસ્સામાં વધુ કાર્ય થાય છે.
  • D
    પહેલી સ્પ્રિંગના કિસ્સામાં વધુ કાર્ય થાય છે.

Explore More

Similar Questions

એક $m$ દળનો બોલ $h$ ઊંચાઈએથી એક ઊભી સ્પ્રિંગ સાથે જોડાયેલા પ્લેટફોર્મ પર પડે છે. પ્લેટફોર્મ $x$ જેટલા અંતરે સ્થાનાંતરિત થાય છે. તો સ્પ્રિંગ અચળાંક કેટલો હશે?

Difficult
View Solution

$k$ બળઅચળાંક ધરાવતી એક સ્પ્રિંગને પ્રારંભમાં $x$ જેટલી ખેંચેલી છે. જો તેને વધુ $y$ જેટલું અંતર ખેંચવામાં આવે,તો બીજા ખેંચાણ દરમિયાન થતું કાર્ય.........થાય.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસો ટ્રેક સમક્ષિતિજ ભાગ સુધી લંબાયેલો છે. આ સમક્ષિતિજ ભાગના એક છેડા સાથે $400 \ N/m$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ મજબૂત રીતે જોડેલી છે. $40 \ g$ દળને $4.9 \ m$ ની ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. સ્પ્રિંગમાં થતું સંકોચન $cm$ માં ગણો.

$800\, N/m$ નો ફોર્સ કોન્સ્ટન્ટ ધરાવતી સ્પ્રિંગમાં $5\, cm$ નું વિસ્તરણ છે. તેને $5\, cm$ થી $15\, cm$ સુધી ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય ............. $J$ છે.

$1500 \, N/m$ અને $3000 \, N/m$ બળઅચળાંક ધરાવતી બે સ્પ્રિંગ પર સમાન બળ લગાવવામાં આવે,તો તેમની સંગ્રહિત સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo