પ્રકાશના બે સ્ત્રોત અનુક્રમે $1 \ nm$ તરંગલંબાઇના $X$-કિરણો અને $500 \ nm$ તરંગલંબાઇનો દ્રશ્ય પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બંને સ્ત્રોતો સમાન પાવર $200 \ W$ ધરાવે છે. $X$-કિરણોના ફોટોનની સંખ્યા અને દ્રશ્ય પ્રકાશના ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1/500$
  • B
    $500$
  • C
    $250$
  • D
    $1/250$

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરને કોના આધારે સમજી શકાય છે?

ઇલેક્ટ્રોનની સ્થિર ઉર્જા (rest energy) કેટલી છે?

એક સેન્સરને $l$ અંતરે મૂકવામાં આવેલા $P$ પાવરના લેમ્પ સામે $t$ સમય માટે ખુલ્લું રાખવામાં આવે છે. સેન્સર પાસે $4d$ વ્યાસનું વર્તુળાકાર મુખ છે. ધારો કે લેમ્પની બધી જ ઉર્જા પ્રકાશ તરીકે ઉત્સર્જિત થાય છે,તો જો પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ હોય,તો સેન્સરમાં પ્રવેશતા ફોટોનની સંખ્યા કેટલી હશે? ($l >> d$ આપેલ છે)

Difficult
View Solution

જો બલ્બને આપવામાં આવતી ઉર્જાના $5\%$ ભાગનું દ્રશ્ય પ્રકાશ તરીકે ઉત્સર્જન થતું હોય,તો $100 \, W$ ના લેમ્પ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ક્વોન્ટા ઉત્સર્જિત થાય છે? દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઇ $5.6 \times 10^{-5} \, cm$ લો.

એક $AIR$ સ્ટેશન $300 \ m$ તરંગલંબાઈના તરંગોનું પ્રસારણ કરી રહ્યું છે. જો ટ્રાન્સમીટરની રેડિયેટિંગ પાવર $10 \ kW$ હોય,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo