$1\, mm$ ના અંતરે રહેલી બે સ્લિટને $6.5 \times 10^{-7}\, m$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વ્યતિકરણની ભાત સ્લિટથી $1\, m$ દૂર રાખેલા પડદા પર જોવા મળે છે. મધ્યસ્થ અધિક્તમની એક જ બાજુએ ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.

  • A
    $1.625\, mm$
  • B
    $3.50\, mm$
  • C
    $2.750\, mm$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$A(1, -1, 2)$,$B(6, 11, 2)$ અને $C(1, 2, 6)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના ખૂણા $A$ નો કોસાઇન (cosine) શોધો.

એક ચલ વર્તુળ નિશ્ચિત બિંદુ $A(p, q)$ માંથી પસાર થાય છે અને $x$-અક્ષને સ્પર્શે છે. $A$ માંથી પસાર થતા વ્યાસના બીજા અંત્યબિંદુનો બિંદુપથ શોધો.

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a \ll r$ હોય) કેટલું થશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

$As_2S_3$ સોલના સ્કંદન (coagulation) માટે નીચેનામાંથી કયું સૌથી વધુ અસરકારક છે?

$l$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતું એક લંબચોરસ લૂપ,$i$ પ્રવાહ ધરાવતા અનંત લાંબા તારથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવ્યું છે કે જેથી પ્રવાહની દિશા પહોળાઈને સમાંતર હોય. જો લૂપ પ્રવાહ ધરાવતા તારથી દૂર લંબ દિશામાં $v$ વેગથી ગતિ કરે,તો લૂપમાં ઉદ્ભવતા emf નું મૂલ્ય કેટલું હશે? ($\mu_0=$ મુક્ત અવકાશની પરમિએબિલિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo