આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો $500 \,\Omega$ ના અવરોધ પર વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે $2000 \,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે,તો વોલ્ટમીટરનું અવલોકન ............... $V$ હશે.

  • A
    $8$
  • B
    $7$
  • C
    $9$
  • D
    $2$

Explore More

Similar Questions

આકૃતિમાં પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ દર્શાવેલ છે. આઉટપુટ વોલ્ટેજ $V_0$ કેટલો હશે?

આપેલ પરિપથમાં $2\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ ............ $A$ છે.

ઇલેક્ટ્રિક ફ્યુઝ વાયર માટે શું અપ્રસ્તુત છે?

અહીં દર્શાવેલ સર્કિટમાં, અજ્ઞાત અવરોધ $R$ નું મૂલ્ય શું છે જેથી બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેની સર્કિટનો કુલ અવરોધ પણ $R$ જેટલો થાય?

ઇલેક્ટ્રિક કીટલીમાં પાણી ગરમ થતાં $15 \ min$ સમય લાગે છે. જો તેમાં કોઈલની લંબાઈ ઘટાડીને મૂળ લંબાઈના $2/3$ ગણી કરવામાં આવે,તો તેટલું જ પાણી ગરમ કરતાં કેટલા મિનિટનો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo