બે સંભવીત અવકાશસમઘટક શું હશે ?
ઈનાસ્યોમર્સ
ડાયસ્ટીરિયોમાર્સ
સંરુપણ
રોટામર્સ
આલ્કેનમાં કિરાલીટી દર્શાવવા માટે કેટલા ન્યૂનત્તમ પરમાણુઓ હાજર હોય છે ?
પ્રતિબિંબકારક ....... દ્વારા ઓળખી શકાતાં નથી.
અવકાશીય સમઘટકતા એટલે શું ? તેના પ્રકાર કયા છે ?
નીચેનામાંથી કયા પ્રતિબિંબ સ્વરૂપમાં હોઈ શકે છે?
નીચે પૈકી કઈ જોડી ઇનાન્સિયોમર સંયોજનો ધરાવે છે?