બે વ્યક્તિઓ દરેક એક પાસો ફેંકે છે. તેમને સમાન મૂલ્ય મળે તેની સંભાવના ${p_1}$ છે. ચાર વ્યક્તિઓ દરેક એક પાસો ફેંકે છે અને ત્રણ વ્યક્તિઓને સમાન મૂલ્ય મળે તેની સંભાવના ${p_2}$ છે,તો:

  • A
    ${p_1} = {p_2}$
  • B
    ${p_1} < {p_2}$
  • C
    ${p_1} > {p_2}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો ઘટનાઓ $A$ અને $B$ પરસ્પર નિવારક હોય,તો $P\left( \frac{A}{B} \right) = $

એક પાત્રમાં $10$ લીલા,$12$ પીળા અને $11$ સફેદ દડા છે. જ્યારે $2$ દડા પસંદ કરવામાં આવે,ત્યારે ઓછામાં ઓછો એક દડો સફેદ હોય તેની સંભાવના કેટલી?

બે પાસાઓને એકસાથે ફેંકતા,સરવાળો $7$ મળે તેની સંભાવના કેટલી છે?

યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ સોમવાર હોય તેની સંભાવના કેટલી છે?

પાસાને બે વાર ફેંકતા સરવાળો $9$ મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo