$5 \text{ A}$ વિદ્યુતપ્રવાહ ધરાવતા બે સમાંતર ખૂબ લાંબા સીધા તાર $1 \text{ m}$ ના અંતરે રાખેલા છે. જો વિદ્યુતપ્રવાહ સમાન દિશામાં હોય,તો તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ . . . . . . $\text{N/m}$ છે. $(\mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI એકમ})$

  • A
    $5 \times 10^{-5}$,આકર્ષી
  • B
    $5 \times 10^{-6}$,આકર્ષી
  • C
    $5 \times 10^{-5}$,અપાકર્ષી
  • D
    $5 \times 10^{-6}$,અપાકર્ષી

Explore More

Similar Questions

મુક્ત અવકાશમાં બે સમાંતર તાર એકબીજાથી $10 \,cm$ દૂર છે અને દરેકમાંથી $10 \,A$ નો વિદ્યુતપ્રવાહ સમાન દિશામાં વહે છે. એક તાર દ્વારા બીજા તાર પર લાગતું બળ [એકમ લંબાઈ દીઠ] કેટલું હશે?

એક વાહક (આકૃતિમાં દર્શાવેલ છે) જેમાંથી અચળ પ્રવાહ $I$ વહે છે,તેને $x-y$ સમતલમાં સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં રાખવામાં આવેલ છે. જો $F$ એ વાહક પર લાગતા કુલ ચુંબકીય બળનું મૂલ્ય હોય,તો સાચું વિધાન(નો) કયું(કયા) છે:

$0.2 \,kg$ દળ અને $1.5 \,m$ લંબાઈનો એક સીધો તાર $2 \,A$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તે કાગળના સમતલની અંદરની તરફ જતાં સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ દ્વારા હવામાં લટકાવેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણો અને $g = 10 \,m/s^2$ લો) ($\,T$ માં)

$y^2 = 2x$ પરવલયના સ્વરૂપમાં વાળેલા એક વાહક તારમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ $i = 2 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ તારને સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = -4\,\hat{k} \, T$ માં મૂકવામાં આવે છે. તાર પર લાગતું ચુંબકીય બળ (ન્યૂટનમાં) કેટલું હશે?

આકૃતિમાં '$l$' બાજુની લંબાઈ ધરાવતો એક સમબાજુ ત્રિકોણ $ABC$ દર્શાવેલ છે,જેમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ વહે છે. આ ત્રિકોણ ત્રિકોણના સમતલને લંબ એવા સમાન ચુંબકીય ક્ષેત્ર '$B$' માં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણ પર લાગતા કુલ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo