બે સંખ્યાઓ એવી છે કે તેમની વચ્ચેનો ગુણોત્તર $3:5$ છે; પરંતુ જો દરેક સંખ્યામાં $10$ ઉમેરવામાં આવે,તો તેમની વચ્ચેનો ગુણોત્તર $5:7$ થાય છે. તો તે સંખ્યાઓ કઈ છે?

  • A
    $3, 5$
  • B
    $7, 9$
  • C
    $13, 22$
  • D
    $15, 25$

Explore More

Similar Questions

$9269$ માંથી કઈ ન્યૂનતમ સંખ્યા બાદ કરવી જોઈએ જેથી મળતી સંખ્યા $73$ વડે નિઃશેષ ભાગી શકાય?

એક સંખ્યા તેના બે-પંચમાંશ $(2/5)$ કરતા $75$ જેટલી વધારે છે. તો તે સંખ્યા શોધો:

$\sqrt{3 \sqrt{3 \sqrt{3 \sqrt{3 \sqrt{3 \sqrt{3}}}}}}=?$

Difficult
View Solution

$5999.99 + 1999 \div 39.99 \times 50.01 = ?$

જો કોઈ સંખ્યા અને તેના વર્ગનો સરવાળો $182$ હોય,તો તે સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo