સમાન પરિમાણો ધરાવતા બે ધાતુના તાર શ્રેણીમાં જોડાયેલા છે. જો $\sigma_1$ અને $\sigma_2$ અનુક્રમે ધાતુના તારની વાહકતા હોય,તો સંયોજનની અસરકારક વાહકતા કેટલી થાય?

  • A
    $\frac{{\sigma_1}{\sigma_2}}{{\sigma_1} + {\sigma_2}}$
  • B
    $\frac{2{\sigma_1}{\sigma_2}}{{\sigma_1} + {\sigma_2}}$
  • C
    $\frac{{\sigma_1} + {\sigma_2}}{2{\sigma_1}{\sigma_2}}$
  • D
    $\frac{{\sigma_1} + {\sigma_2}}{{\sigma_1}{\sigma_2}}$

Explore More

Similar Questions

વાહકનો અવરોધ તેના પરિમાણો પર કેવી રીતે આધાર રાખે છે તે સમજાવો.

તાપમાન સાથે અવરોધકતાની ગુણાત્મક નિર્ભરતા સમજાવો.

$R$ અવરોધ ધરાવતા એક સમાન તારને તેની લંબાઈની દિશામાં સમાન રીતે દબાવવામાં આવે છે,જ્યાં સુધી તેની ત્રિજ્યા મૂળ ત્રિજ્યા કરતા $n$ ગણી ન થાય. હવે તારનો અવરોધ કેટલો થશે?

એક અવરોધક તારનો અવરોધકતા તાપમાન ગુણાંક $0.00125\,^{\circ}C^{-1}$ છે. $300\,K$ તાપમાને તેનો અવરોધ $1\,\Omega$ છે,તો કેટલા $K$ તાપમાને તેનો અવરોધ $2\,\Omega$ થશે?

Difficult
View Solution

વાહકની વાહકતા તાપમાન સાથે ઘટે છે કારણ કે,ગરમ કરવા પર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo