$3.4 \text{ kg}$ અને $2.5 \text{ kg}$ ના બે દળ અનુક્રમે $5 \text{ m/s}$ અને $12 \text{ m/s}$ ની પ્રારંભિક ઝડપથી પ્રવેગિત થાય છે. $5$ મી સેકન્ડમાં પદાર્થો દ્વારા કાપેલ અંતર અનુક્રમે $104 \text{ m}$ અને $129 \text{ m}$ છે. $10 \text{ s}$ પછી તેમના વેગમાનનો ગુણોત્તર $\frac{x}{8}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

  • A
    $1$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો$:-$
$S_1 :$ જો પ્રવેગ શૂન્ય હોય,તો ગતિ કરતો કણ નિયમિત ગતિ કરશે.
$S_2 :$ અચળ ઝડપ સાથેની ગતિ નિયમિત ગતિ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.
$S_3 :$ જો કોઈ કણ વક્ર પથ પર ગતિ કરે છે,તો તેનો પ્રવેગ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં.
$S_4 :$ ક્રમિક સમયના અંતરાલોમાં,જો કણના સરેરાશ વેગ સમાન હોય,તો કણ નિયમિત વેગ સાથે ગતિ કરતો હોવો જોઈએ.

$Assertion$ (વિધાન): અચળ પ્રવેગ ધરાવતું પદાર્થ હંમેશા સુરેખ પથ પર ગતિ કરે છે.
$Reason$ (કારણ): અચળ પ્રવેગ ધરાવતું પદાર્થની ઝડપ વધતી ન પણ હોય.

એક કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે અને ડ્રાઈવર બ્રેક લગાવે તે પહેલાં $10 \,s$ માટે $5 \,m/s^2$ ના અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. ત્યારબાદ તે સ્થિર થાય તે પહેલાં $5 \,s$ માટે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. સમગ્ર મુસાફરી દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે ($\,m/s$ માં)?

પ્રતિક્રિયા સમય (reaction time) એટલે શું? પ્રતિક્રિયા સમય શેના પર આધાર રાખે છે?

$500 \ m$ ઊંચા ટાવર પરથી એક પથ્થરને તળાવમાં ફેંકવામાં આવે છે. પથ્થર પડવાનો અવાજ માણસને આશરે કેટલા સમય પછી સંભળાશે? ($g = 10 \ m/s^2$ અને અવાજની ઝડપ $v = 340 \ m/s$ લો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo