બે પ્રવાહી $A$ અને $B$ ના $P_A^o$ અને $P_B^o$ નો ગુણોત્તર $1 : 3$ છે અને પ્રવાહી કલામાં $A$ અને $B$ ના મોલની સંખ્યાનો ગુણોત્તર $1 : 3$ છે. તો દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો થાય?

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $0.5$
  • D
    $1$

Explore More

Similar Questions

રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણ માટે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો નીચેનામાંથી કોના બરાબર હોય છે?

$300 \ K$ તાપમાને બે શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $150 \ mm \ Hg$ અને $100 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ-અંશ સમાન હોય,તો તે જ તાપમાને બાષ્પકલામાં $B$ ના મોલ-અંશ કેટલા થશે?

જો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ પાણીના બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો.

રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીને સમજાવો કે નીચેના દ્રાવણોમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકોના મોલ અંશ સાથે કેવી રીતે સંબંધિત છે:
$(a)$ $CHCl_{3(l)}$ અને $CH_{2}Cl_{2(l)}$
$(b)$ $NaCl_{(s)}$ અને $H_{2}O_{(l)}$

$23^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $19.8 \ mm$ છે. જો $178.2 \ g$ પાણીમાં $0.1 \ mole$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે,તો પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo