નીચેના આલેખમાં બે રેખાઓ (સંપાતી) દર્શાવેલ છે. બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડના ઉકેલ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    તેમનો ઉકેલ અનન્ય છે.
  • B
    તેમનો ઉકેલગણ અનંત ગણ છે.
  • C
    તેમને કોઈ ઉકેલ નથી.
  • D
    તેમને બે ઉકેલ છે.

Explore More

Similar Questions

પથિક તેના ઘરે જવા માટે $600 \, km$ નું અંતર અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ કાર દ્વારા કાપે છે. જો તે $120 \, km$ ટ્રેન દ્વારા અને બાકીનું અંતર કાર દ્વારા કાપે,તો તેને $8$ કલાક લાગે છે. જો તે $200 \, km$ ટ્રેન દ્વારા અને બાકીનું અંતર કાર દ્વારા કાપે,તો તેને $20$ મિનિટ વધુ લાગે છે. ટ્રેન અને કારની ઝડપ શોધો.

Difficult
View Solution

એક સ્પર્ધાત્મક પરીક્ષામાં,દરેક સાચા જવાબ માટે એક ગુણ આપવામાં આવે છે જ્યારે દરેક ખોટા જવાબ માટે $\frac{1}{2}$ ગુણ કાપવામાં આવે છે. જયંતીએ $120$ પ્રશ્નોના જવાબ આપ્યા અને $90$ ગુણ મેળવ્યા. તેણે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા?

બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડીને આલેખની મદદથી ઉકેલો: $2x + 3y = 12$ અને $2x + 3y = 6$.

આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $5x - 3y = 1$ અને $2x + 5y = 19$.

$x=7$ દ્વારા દર્શાવેલ રેખા $x$-અક્ષને સમાંતર છે. આ વિધાન સાચું છે કે નહીં તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo